નીચેના વિભાગોને યોગ્ય રીતે જોડો:
વિભાગ-$I$ વિભાગ-$II$
$(a)$ પ્રાઈમેટ $(1)$ જન્યુઓનું જોડાણ
$(b)$ નોન-પ્રાઈમેટ $(2)$ સતત સંવર્ધકો
$(c)$ ફલન $(3)$ વૃદ્ધિનો તબક્કો
$(d)$ જુવેનાઈલ તબક્કો $(4)$ ઋતુકીય સંવર્ધકો

  • A
    $a-3, b-1, c-4, d-2$
  • B
    $a-1, b-4, c-2, d-3$
  • C
    $a-4, b-2, c-1, d-3$
  • D
    $a-2, b-4, c-1, d-3$

Explore More

Similar Questions

અર્ધીકરણ (Meiosis) કઈ કોષમાં થાય છે?

સંતતિ ક્યારે પિતૃઓની આબેહૂબ પ્રતિકૃતિ (clone) કહેવાય છે?

નીચેનામાંથી કઈ પ્રજનનની એક પદ્ધતિ છે?

$A$ અને $B$ તરીકે લેબલ થયેલ આપેલ આકૃતિઓ શું દર્શાવે છે?

મદચક્ર ($Oestrous$ cycle) શું સૂચવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo