સાચું વિધાન પસંદ કરો.

  • A
    સજીવો વાનસ્પતિક તબક્કા દરમિયાન જન્યુઓ ઉત્પન્ન કરે છે.
  • B
    જુવેનાઈલ તબક્કા પછી બાહ્યાકાર અને દેહધાર્મિક ફેરફારો જોવા મળે છે.
  • C
    સ્ટ્રોબાયલેન્થસ કુન્થિયાના (નીલકુરિંજી) માં $2007$ માં પુષ્પસર્જન જોવા મળ્યું હતું.
  • D
    બહુવર્ષાયુ વનસ્પતિઓમાં વાનસ્પતિક, પ્રજનન અને જીર્ણ અવસ્થાઓ સ્પષ્ટપણે જોવા મળે છે.

Explore More

Similar Questions

વિભાગ-$I$ ને વિભાગ-$II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
વિભાગ-$I$વિભાગ-$II$
$(a)$ એકસદની$(1)$ પપૈયુ અને ખજુર
$(b)$ દ્વિસદની$(2)$ અવનત વિભાજન
$(c)$ અસંયોગીજનન$(3)$ નાળિયેર
$(d)$ અર્ધીકરણ$(4)$ ટર્કી

$Amoeba$ માં પ્રજનનનો પ્રકાર કયો છે?

કોલમ-$I$ માં આપેલ વિગતોને કોલમ-$II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$કોલમ-$II$
$(A)$ સ્પાયરોગાયરામાં અલિંગી પ્રજનન$(p)$ માયકોબાયોન્ટ
$(B)$ યીસ્ટમાં વાનસ્પતિક પ્રજનન$(q)$ સંધિબીજાણુ દ્વારા
$(C)$ લાઈકેનમાં ફૂગનો ઘટક$(r)$ પેરિથેસિયમ
$(D)$ લાઈકેનમાં અલિંગી પ્રજનન$(s)$ બીજાણુઓ દ્વારા
$(E)$ લાઈકેનનું ચંબુ આકારનું ફળકાય$(t)$ ફાયકોબાયોન્ટ
$(u)$ કલિકાસર્જન દ્વારા
$(v)$ એપોથેસિયમ

નીચેનામાંથી કયા સજીવનો જીવનકાળ સૌથી વધુ છે?

ક્લોન (Clone) એટલે બે કે તેથી વધુ સજીવો જે સમાન હોય છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo