નીચેનામાંથી કયા સજીવમાં યુગ્મનજ (zygote) અર્ધીકરણ પામે છે?

  • A
    કારા
  • B
    નાળીયેરી
  • C
    કેરી
  • D
    પપૈયું

Explore More

Similar Questions

અસત્ય વિધાન ઓળખો.

મકાઈના ડોડા પર જોવા મળતા લાંબા રેશમી વાળ શું છે?

List-$I$ ને List-$II$ સાથે જોડો:
List-$I$List-$II$
$1$. બહુ-ભ્રૂણતા (Polyembryony)$p$. મરી (Black pepper)
$2$. પરિભ્રૂણપોષ (Perisperm)$q$. કેળ (Banana)
$3$. કૂટફળ (False fruit)$r$. લીંબુ (Lemon)
$4$. અફલિત ફળ (Parthenocarpy)$s$. સફરજન (Apple)

નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો:

નીચેનામાંથી કઈ વનસ્પતિ એકસદની (monoecious) છે?

ડીપ ફ્રીઝિંગ દ્વારા,કયા તબક્કે ભ્રૂણને સાચવી રાખવું શક્ય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo