ઘઉંના $800$ બીજના નિર્માણ માટે જરૂરી પરાગરજ ઉત્પન્ન કરવા માટે કેટલા પરાગમાતૃકોષમાં અર્ધીકરણ થવું જરૂરી છે?

  • A
    $100$
  • B
    $200$
  • C
    $400$
  • D
    $800$

Explore More

Similar Questions

અસત્ય વિધાન ઓળખો.

નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$P = \text{Papaver}$ (પોસ્ત) માં બહુસ્ત્રીકેસરી યુક્તસ્ત્રીકેસરી સ્ત્રીકેસર હોય છે.
$Q = \text{Endothecium}$ (સ્ફોટીસ્તર) લઘુબીજાણુ માતૃકોષને પોષણ પૂરું પાડે છે.
$R = \text{Commelina}$ (કોમેલિના) માં ખુલ્લા (chasmogamous) અને બંધ (cleistogamous) પુષ્પો જોવા મળે છે.

સાચો વિકલ્પ પસંદ કરો ($T$ = સાચું,$F$ = ખોટું).
- જો યુગ્મનજ શરીરની બહાર વિકાસ પામે,તો તે પ્રાણી અંડપ્રસવી છે.
- સપુષ્પી વનસ્પતિઓમાં,યુગ્મનજ અંડકની અંદર બને છે.
- ભ્રૂણજનન દરમિયાન,ભ્રૂણ માત્ર કોષીય વિભેદન દર્શાવે છે.
- સપુષ્પી વનસ્પતિઓમાં,અંડાશય ફળમાં વિકાસ પામે છે.

જે સ્થિતિમાં નર અને માદા પ્રજનન અંગો અલગ-અલગ વનસ્પતિ પર હાજર હોય,તેને શું કહેવાય છે?

બાહ્ય ફલન મોટે ભાગે એવાં સજીવોમાં જોવા મળે છે,જે.....

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo