મહાબીજાણુધાની (અંડક) ના ટોચના ભાગે આવેલ નાનું છિદ્ર,જે અંડકાવરણો દ્વારા આવરીત નથી,તેને શું કહે છે?

  • A
    જનન છિદ્ર
  • B
    બીજાંડછિદ્ર
  • C
    ભ્રૂણપુટ
  • D
    વાયુરંધ્ર

Explore More

Similar Questions

સ્વચ્છ આકૃતિ સાથે માદા જન્યુજનક (female gametophyte) ની $7$-કોષીય અને $8$-કોષકેન્દ્રીય પ્રકૃતિ સમજાવો.

આવૃત બીજધારી વનસ્પતિઓના ભ્રૂણપુટની મધ્યમાં આવેલું દ્વિતીય કોષકેન્દ્ર કેવું હોય છે?

આવૃત બીજધારી વનસ્પતિઓમાં મહાબીજાણુધાની સામાન્ય રીતે . . . . . . હોય છે.

પરિપક્વ પોલિગોનમ પ્રકારની ભ્રૂણપુટ (embryo sac) માં શું હોય છે?

એક લાક્ષણિક આવૃત બીજધારી વનસ્પતિનો ભ્રૂણપુટ,પરિપક્વતા સમયે,જોકે $8$-કોષકેન્દ્રીય હોય છે,તે . . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo