સંવૃત (cleistogamous) પુષ્પોમાં બીજ સર્જન માટે શું જરૂરી નથી?

  • A
    પરાગરજ
  • B
    પરાગવાહકો
  • C
    પરાગનયન
  • D
    પરાગાસન

Explore More

Similar Questions

જ્યારે પરાગનલિકા અંડકમાં અંડછિદ્ર (micropyle) દ્વારા પ્રવેશે છે,ત્યારે તેને શું કહેવામાં આવે છે?

નીચેનામાંથી કયું કીટ-પરાગિત પુષ્પોનું લાક્ષણિક લક્ષણ નથી?

વોટર હાયસિન્થ $(Water hyacinth)$ અને વોટર લિલી $(Water lily)$ માં પરાગનયન માટે કયું પરાગનયન કારક જવાબદાર છે?

ગેટોનોગેમી (Geitonogamy) માં શું થાય છે?

જે વનસ્પતિઓના બીજાશયમાં માત્ર એક જ અંડક અથવા થોડા અંડક હોય છે,તેમાં સામાન્ય રીતે ........ દ્વારા પરાગનયન થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo