નીચેનામાંથી કયું પરાગનયનનું સૌથી ઓછું સામાન્ય માધ્યમ છે?

  • A
    મધમાખી
  • B
    કીટકો
  • C
    પાણી
  • D
    પવન

Explore More

Similar Questions

પાક છોડમાં પર-પરાગનયન (Cross-pollination) ને શું કહેવામાં આવે છે?

એક જ પુષ્પના પરાગાશયમાંથી પરાગરજનું તે જ પુષ્પના પરાગાસન પર સ્થાનાંતરણ. આ કયા પ્રકારનું પરાગનયન છે?

નીચેનામાંથી કઈ વનસ્પતિઓમાં પરાગરજ લાંબી અને પટ્ટીમય હોય છે?

પરાગનયન માટે સાચા વાક્યો પસંદ કરો.
$(I)$ મોટાભાગની સપુષ્પી વનસ્પતિઓ પરાગવાહકો તરીકે વિવિધ પ્રાણીઓનો ઉપયોગ કરે છે.
$(II)$ પ્રાણીઓમાં,કીટકો,ખાસ કરીને મધમાખીઓ,પ્રભાવી જૈવિક પરાગવાહકો છે.
$(III)$ મોટાભાગના કીટક-પરાગિત પુષ્પો નાના અને ઓછા રંગીન હોય છે.
$(IV)$ પ્રાણીના શરીર પર પરાગરજનું પડ જામી જાય છે,જે પ્રાણી-પરાગિત પુષ્પોમાં સામાન્ય રીતે ચીકણી હોય છે.

જ્યારે એક પુષ્પની પરાગરજ તે જ વનસ્પતિના બીજા પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય,ત્યારે તેને શું કહેવાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo