કઈ વનસ્પતિમાં પરાગરજ પાણીની સપાટીએ મુક્ત થઈ પાણીના પ્રવાહ દ્વારા નિષ્ક્રિય રીતે વહન પામી પરાગનયન સાધે છે?

  • A
    દરિયાઈ ઘાસ
  • B
    વેલેસ્નેરીયા
  • C
    જલીય લીલી
  • D
    હાઈડ્રીલા

Explore More

Similar Questions

જળકુંભી (water-hyacinth) અને પોયણા (water lily) જેવી જલીય વનસ્પતિઓમાં પરાગનયન કોના દ્વારા થાય છે?

નીચે આપેલી વનસ્પતિઓમાંથી કેટલી વનસ્પતિઓમાં પાણી દ્વારા પરાગનયન થાય છે?
મકાઈ,ઘઉં,વેલીસ્નેરીયા,જલીયલીલી,જાસુદ,જળકુંભિ,હાઈડ્રીલા,ઝોસ્ટેરા

ફુદાના ડિંભ (ઈયળ) ઈંડામાંથી ક્યારે બહાર આવે છે?

કઈ વનસ્પતિના પુષ્પ પુરસ્કાર સ્વરૂપે પરાગવાહકને ઈંડા મૂકવા માટેનું સલામત સ્થાન પૂરું પાડે છે?

જે પુષ્પોના બીજાશયમાં એક જ અંડક હોય છે અને જે પુષ્પવિન્યાસમાં ગોઠવાયેલા હોય છે,તેમનું પરાગનયન સામાન્ય રીતે કોના દ્વારા થાય છે$-$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo