વનસ્પતિઓમાં પરાગરજના અંકુરણ અને પરાગનલિકાના નિર્માણને પ્રેરવા માટે કયા દ્રાવણનો ઉપયોગ કરી શકાય છે?

  • A
    $10 \%$ શર્કરાનું દ્રાવણ
  • B
    $10 \%$ પ્રોટીનનું દ્રાવણ
  • C
    $10 \%$ લિપિડનું દ્રાવણ
  • D
    $10 \%$ આલ્કોહોલનું દ્રાવણ

Explore More

Similar Questions

વનસ્પતિઓમાં ફલન ક્યારે થાય છે?

$A$: પરાગરજના મૂળના અમુક પ્રોટીન સુસંગત સ્ત્રીકેસરને ઓળખે છે.
$R$: સુસંગતતા દર્શાવતા પ્રોટીન એકટેક્સાઇન (ektexine) માં આવેલા હોય છે.

.......... અને .......... ના પરાગરજ મુક્ત થયાના $30$ મિનિટમાં તેમની જીવનક્ષમતા ગુમાવે છે.

સુસંગત અને અસુસંગત પરાગરજ વિશે માહિતી આપો.

જે રચનાઓ પરાગનલિકાને સહાયક કોષો (synergids) માં માર્ગદર્શન આપે છે તે છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo