નીચેનામાંથી કેટલા ફળોના નિર્માણમાં બીજાશય સિવાયના અન્ય પુષ્પીય ભાગો પણ સંકળાયેલા છે?
વટાણા,કાજુ,કેરી,સ્ટ્રોબેરી,નારંગી,સફરજન

  • A
    એક
  • B
    બે
  • C
    ત્રણ
  • D
    ચાર

Explore More

Similar Questions

કુદરતી રીતે જોવા મળતા પાર્થેનોકાર્પિક (અફલિત) ફળનું ઉદાહરણ કયું છે?

આવૃત બીજધારી વનસ્પતિના બીજ/ફળ વિશે નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે?

ફલન બાદ બીજાવરણ.......માંથી નિર્માણ પામે છે.

જ્યારે અંડકનું બાહ્ય અંડકાવરણ માંસલ બને છે,ત્યારે તેને શું કહેવાય છે?

આર્કટિક ટુંડ્રમાંથી ખોદકામ કરીને મેળવેલ $Lupinus \text{ } arcticus$ ના બીજ, અંદાજિત કેટલા વર્ષોની સુષુપ્ત અવસ્થા પછી અંકુરિત થયા અને પુષ્પ સર્જન કર્યું ($\text{વર્ષ}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo