ખોટું વિધાન ઓળખો.

  • A
    ઓરોબેન્કી અને સ્ટ્રાઈગા જેવી પરોપજીવી વનસ્પતિઓના ફળોમાં મોટી સંખ્યામાં બીજ હોય છે.
  • B
    કેરીની કેટલીક જાતોમાં બહુભ્રૂણતા જોવા મળે છે.
  • C
    એસ્ટરેસી કુળની બધી વનસ્પતિઓમાં ફળનું નિર્માણ લિંગી પ્રજનન દ્વારા થાય છે.
  • D
    શાકભાજીની કેટલીક સંકર જાતોના બીજ દર વર્ષે ઉત્પન્ન કરવા પડે છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી શેમાં અસંયોગીજનન (Apomixis) જોવા મળે છે?

આવૃત બીજધારી વનસ્પતિઓમાં,અસંજનન (Apomixis) એ . . . . . . છે.

સ્તંભ-$I$ માં આપેલ એપોમિક્સિસ (અસંયોગીજનન) ના પ્રકારોને સ્તંભ-$II$ માં આપેલ તેના ઉદાહરણો સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
સ્તંભ-$I$સ્તંભ-$II$
$i$. ડિપ્લોસ્પોરી (Diplospory)$a$. કેરી (Mango)
$ii$. એપોસ્પોરી (Apospory)$b$. નિકોટિયાના (Nicotiana)
$iii$. એડવેન્ટિવ પોલીએમ્બ્રિઓની (Adventive polyembryony)$c$. ટેરેક્સકમ (Taraxacum)
$iv$. નોન-રિકરન્ટ એપોમિક્સિસ (Non-recurrent apomixis)$d$. સાઇટ્રસ (Citrus)

આજકાલ ખેતીની પદ્ધતિ ખેડૂતો માટે મોંઘી છે કારણ કે તેમને દર વર્ષે હાઇબ્રિડ બિયારણ ખરીદવાની જરૂર પડે છે. આ સમસ્યાને દૂર કરવા માટે નીચેનામાંથી કઈ વ્યૂહરચના અપનાવી શકાય છે?

$Citrus$ (લીંબુ વર્ગ) માં અસંગત જનીનીક ભ્રૂણ (adventive embryony) શેમાંથી નિર્માણ પામે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo