માસિક ચક્રમાં કયા દિવસોના સમયગાળાને સ્ત્રાવી તબક્કો (secretory phase) કહે છે?

  • A
    $1$ થી $5$ દિવસ
  • B
    $6$ થી $13$ દિવસ
  • C
    $15$ થી $28$ દિવસ
  • D
    $14$ મો દિવસ

Explore More

Similar Questions

માસિક ચક્રની ઘટનાઓ નીચે દર્શાવેલ છે. નીચેનામાંથી કયા વિકલ્પમાં $FSH$,$LH$ અને પ્રોજેસ્ટેરોનનું સ્તર યોગ્ય રીતે દર્શાવેલ છે?

માસિક ધર્મ (menstruation) દરમિયાન રુધિરમાં પ્રોજેસ્ટેરોનનું સ્તર કેવું હોય છે?

ઋતુચક્ર ક્યારે જોવા મળતું નથી?

પ્રથમ ઋતુસ્ત્રાવને ........ કહે છે,અને મનુષ્યમાં ઋતુચક્ર $50$ વર્ષની ઉંમરની આસપાસ બંધ થાય છે,જેને ......... કહે છે.

માસિક ધર્મની શરૂઆત શેના કારણે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo