શુક્રકોષમાં રહેલ કયો લાયટીક ઉત્સેચક ફલન દરમિયાન કોરોના રેડિએટાને ભેદવામાં મદદ કરે છે?

  • A
    હાયલ્યુરોનિડેઝ
  • B
    ઝોના લાયસીન
  • C
    હાયલ્યુરોનિક એસિડ
  • D
    $A$ અને $B$ બંને

Explore More

Similar Questions

અંત:કોષસમૂહ (inner cell mass) માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

વિખંડન (Cleavage) પછી કયો તબક્કો આવે છે?

મનુષ્યોમાં ફલનની પ્રક્રિયા ક્યાં થાય છે?

ફલન એટલે શું?

વ્યાખ્યા/સમજૂતી આપો: અંતઃફલન (Internal fertilization).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo