નીચેનામાંથી કઈ ગોળીમાં માત્ર પ્રોજેસ્ટેરોન હોય છે?

  • A
    $I-pill$
  • B
    $Unwanted-72$
  • C
    ગોસીપોલ
  • D
    $A$ અને $B$ બંને

Explore More

Similar Questions

પુરુષ નસબંધી (વાસેક્ટોમી) ના સંદર્ભમાં નીચેનામાંથી શું ખોટું છે?

$Saheli$ (સહેલી) ની કાર્ય પદ્ધતિ શું છે?

સ્તનપાન દરમિયાન ગેરહાજર ઋતુસ્ત્રાવ (Lactational amenorrhoea) એ જન્મ વચ્ચે અંતર રાખવાની એક કુદરતી રીત છે. તે કોના ઉચ્ચ સ્તરને કારણે થાય છે?

....... $IUDs$,આ ઉપરાંત,ગર્ભાશયને ગર્ભસ્થાપન માટે અયોગ્ય બનાવે છે અને ગ્રીવાને શુક્રકોષો માટે પ્રતિકૂળ બનાવે છે.

છ નાના,પ્લાસ્ટિકના સિલિન્ડર ધરાવતું અને $5$ વર્ષ સુધીની અસરકારક અવધિ ધરાવતું ગર્ભનિરોધક ઈમ્પ્લાન્ટ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo