નીચેનામાંથી કયા $STDs$ ની સંપૂર્ણ સારવાર શક્ય નથી?

  • A
    કલેમીડીઆસીસ,ગોનોરીઆ,ટ્રાયકોમોનીએસીસ
  • B
    જનનાંગીય હર્પિસ,ગોનોરીઆ,$AIDS$
  • C
    $AIDS$,જનનાંગીય હર્પિસ,હિપેટાઈટીસ-$B$
  • D
    $HIV$,જનનાંગીય હર્પિસ,કલેમીડીઆસીસ

Explore More

Similar Questions

નીચે જણાવેલ જાતીય સંક્રમિત રોગોમાંથી તે રોગને ઓળખો જે ખાસ કરીને પ્રજનન અંગોને અસર કરતો નથી.

'સિફિલિસ' એ જાતીય સંક્રમિત રોગ છે જે કોના દ્વારા થાય છે?

$STD$ ચેપને રોકવા માટે નીચેનામાંથી કયા સિદ્ધાંતોનો ઉપયોગ કરવામાં આવે છે?
$(i)$ અજાણ્યા ભાગીદારો સાથે જાતીય સંબંધ ટાળવો
$(ii)$ સંભોગ દરમિયાન કોન્ડોમનો ઉપયોગ કરવો
$(iii)$ રુધિર ચઢાવવું (Blood transfusion)
$(iv)$ આ બધા

નીચેનામાંથી કયા રોગોનું વહેલું નિદાન થાય અને યોગ્ય સારવાર મળે તો તે સંપૂર્ણપણે સાધ્ય છે?
$I -$ ગોનોરિયા,$II -$ સિફિલિસ,$III -$ જનનાંગીય હર્પિસ,$IV -$ ક્લેમાડિયાસિસ,$V -$ જનનાંગીય મસા,$VI -$ ટ્રાયકોમોનિઆસિસ,$VII -$ હિપેટાઈટીસ-$B$,$VIII -$ $AIDS$

નીચેનામાંથી કયો $STD$ બેક્ટેરિયા દ્વારા થતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo