આપેલી આકૃતિ શું દર્શાવે છે?

  • A
    ટ્યુબેક્ટોમી
  • B
    સ્ત્રીઓમાં વંધ્યીકરણ
  • C
    વેસેક્ટોમી
  • D
    $A$ અને $B$ બંને

Explore More

Similar Questions

$11^{\text{th}}$ જુલાઈને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે?

જો નસબંધી (vasectomy) કરાવેલ પુરુષ બળાત્કારનો પ્રયાસ કરે,તો નીચેનામાંથી કોની હાજરી તેની પુષ્ટિ કરે છે?

નીચેના કોલમ જોડો.
કોલમ-$I$ કોલમ-$II$
$(a)$ ગર્ભનિરોધક ગોળી $(1)$ સ્ખલિત વીર્ય સ્ત્રીના પ્રજનન માર્ગમાં પ્રવેશતું નથી
$(b)$ કોન્ડોમ $(2)$ અંડપાત અને ગર્ભસ્થાપનને અવરોધે છે
$(c)$ વંધ્યીકરણ $(3)$ શુક્રકોષોના ભક્ષણની પ્રક્રિયામાં વધારો કરે છે
$(d)$ IUDs $(4)$ જનનકોષોના વહનને અવરોધે છે

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

$A$: ગર્ભધારણને રોકવા ઉપરાંત કોન્ડોમનો ઉપયોગ $AIDS$ અને જાતીય રોગો સામે રક્ષણ આપે છે.
$R$: ગર્ભધારણને રોકવા માટે અમુક ગર્ભનિરોધકોને હાથના ઉપરના ભાગની ત્વચાની નીચે દાખલ કરવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo