$ABO$ રુધિર જૂથનું નિયંત્રણ કરતું જનીન $I$ રક્તકણની સપાટી પર એન્ટિજનનું નિર્માણ કરે છે. આ એન્ટિજન શેના બનેલા હોય છે?

  • A
    પ્રોટીન
  • B
    પોલિસેકેરાઇડ
  • C
    લિપિડ
  • D
    ન્યુક્લિક એસિડ

Explore More

Similar Questions

$ABO$ રુધિરજૂથ કોના દ્વારા નિયંત્રિત થાય છે?

$A$ રુધિરજૂથ ધરાવતો પુરુષ $B$ રુધિરજૂથ ધરાવતી સ્ત્રી સાથે લગ્ન કરે છે. તેમની સંતતિઓમાં શક્ય મહત્તમ રુધિરજૂથો કયા છે?

વિષમયુગ્મી $B$ રુધિરજૂથ ધરાવતો પુરુષ અને સમયુગ્મી $A$ રુધિરજૂથ ધરાવતી સ્ત્રીની સંતતિઓમાં જનીનપ્રકાર અને સ્વરૂપ પ્રકારની સંખ્યા કેટલી હશે?

નીચેનામાંથી કયું મલ્ટિપલ એલીલ (બહુવિકલ્પી કારકો) માટેનું ઉત્તમ દૃષ્ટાંત છે?

એક પતિ અને પત્નીના જનીન પ્રકારો (genotypes) $I^AI^B$ અને $I^Ai$ છે. તેમના બાળકોના રુધિર જૂથોમાં,કેટલા વિવિધ જનીન પ્રકારો અને સ્વરૂપ પ્રકારો (phenotypes) શક્ય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo