રંગઅંધતાથી પીડાતી વ્યક્તિમાં કયા કોષો અસર પામે છે?

  • A
    દંડકોષો
  • B
    શંકુકોષો
  • C
    દ્રષ્ટિચેતા
  • D
    દ્વિઘુવીય ચેતાકોષો

Explore More

Similar Questions

પૃષ્ઠવંશી પ્રાણીઓની આંખમાં સળી (rods) અને શંકુ (cones) ના મુખ્ય કાર્યો કયા છે?

પ્રકાશનું ચેતા આવેગમાં સંચારણ (transduction) એ કઈ પ્રક્રિયા છે?

દરેક માનવ આંખમાં શંકુકોષો (cones) ની આશરે સંખ્યા કેટલી હોય છે?

આંખના દંડ (rods) માં જોવા મળતું રંજકદ્રવ્ય .... છે.

સાચો વિકલ્પ પસંદ કરો:
$(1)$ આંખના ડોળાના પશ્ચ ધ્રુવની સહેજ ઉપર પ્રકાશગ્રાહી કોષો હોતા નથી,તેથી તેને અંધબિંદુ કહે છે.
$(2)$ દંડકોષો જાંબલી-લાલ રંગનું પ્રોટીન ધરાવે છે જેને રોડોપ્સિન કહે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo