મેન્ડલ દ્વારા જન્યુઓની શુદ્ધતાનો નિયમ કયા પ્રયોગના આધારે આપવામાં આવ્યો હતો?

  • A
    એક સંકરણ (Monohybrid cross)
  • B
    દ્વિ-સંકરણ (Dihybrid cross)
  • C
    કસોટી સંકરણ (Test cross)
  • D
    $A$ અને $B$ બંને

Explore More

Similar Questions

મકાઈના એક ડૂંડામાંથી,ખેડૂતે $200$ જેટલા બીજ વાવ્યા જેમાંથી $140$ ઊંચા અને $40$ વામન છોડ ઉત્પન્ન થયા. પિતૃનો જનીન પ્રકાર મુખ્યત્વે....

જો વિષમયુગ્મી ઊંચા છોડનું સંકરણ સમયુગ્મી નીચા (વામન) છોડ સાથે કરવામાં આવે,તો સંતતિમાં વામનતાની ટકાવારી કેટલી હશે ($\%$ માં)?

બે વૈકલ્પિક કારકો (alleles) માંથી ઉદ્દભવતી સંકર વનસ્પતિ કેવી હશે?

જો વિષમયુગ્મી લાલ પુષ્પ ધરાવતી વનસ્પતિનું સંકરણ તેના શુદ્ધ લાલ પુષ્પ ધરાવતી પિતૃ વનસ્પતિ સાથે કરવામાં આવે,તો સંતતિ શું દર્શાવશે?

$aabbCc$ જનીનસ્વરૂપ ધરાવતો સજીવ કેટલા પ્રકારના જન્યુઓ ઉત્પન્ન કરી શકે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo