આપેલ વંશાવળી ચાર્ટના આધારે દૈહિક પ્રચ્છન્ન રોગ માટે પ્રથમ પેઢી $(I)$ નું જનીનીક બંધારણ ઓળખો.

  • A
    $aa, aa$
  • B
    $Aa, Aa$
  • C
    $AA, AA$
  • D
    $aa, AA$

Explore More

Similar Questions

રંગઅંધ પુત્રીનો જન્મ ક્યારે થાય છે?

સ્ત્રી અને પુરુષ બંને વિટામિન $D$-પ્રતિકારક રિકેટ્‌સથી અસરગ્રસ્ત છે,જે $X$-લિંગ સંકલિત પ્રભાવી લક્ષણ છે. આ દંપતીની બધી જ પુત્રીઓ રિકેટ્‌સથી અસરગ્રસ્ત છે,પરંતુ કેટલાક પુત્રો અસરગ્રસ્ત નથી. માતા-પિતાના જનીન પ્રકારો કયા હશે?

કયા ઉત્સેચકની ખામીને કારણે ફિનાઈલ કિટોન્યુરિયા $(PKU)$ રોગ થાય છે?

હિમોફિલિયાને શું પણ કહેવામાં આવે છે?

એક રોગી પુરુષ,સામાન્ય માદા સાથે લગ્ન કરે છે. તેઓ ત્રણ પુત્રી અને પાંચ પુત્ર પ્રાપ્ત કરે છે. બધી જ પુત્રીઓ રોગી છે અને બધા પુત્રો સામાન્ય છે. આ રોગ માટેનું જનીન કયા પ્રકારનું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo