નીચેની વંશાવલી આલ્બીનીઝમની હાજરી દર્શાવે છે,જે એક દૈહિક પ્રચ્છન્ન લક્ષણ છે. જો વ્યક્તિ $4$ સમયુગ્મી પ્રભાવી હોય,તો લક્ષણ માટે વાહક કોણ હશે?

  • A
    $1, 2, 5$ અને $6$
  • B
    $5$ અને $6$
  • C
    $1, 2, 3, 4, 5, 6$
  • D
    $1, 2$ અને $3$

Explore More

Similar Questions

મનુષ્યમાં પોલીડેક્ટાઈલી (વધારાની આંગળીઓ) શેના કારણે થાય છે?

ઓછા ઓક્સિજનના તણાવ હેઠળ હિમોગ્લોબિનનું વિકૃત થવું એ નીચેનામાંથી કોની લાક્ષણિકતા છે?

એક રંગઅંધ પુરુષ એક એવી સ્ત્રી સાથે લગ્ન કરે છે જેના પિતા રંગઅંધ હતા. તેમના બાળકોમાં રંગઅંધતાની સંભાવના કેટલી છે?

નીચેનામાંથી કયું લિંગ-સંકલિત આનુવંશિકતા સાથે સંકળાયેલું છે?

હિમોફીલીયા માદા કરતા નરમાં વધુ જોવા મળે છે,કારણ કે...

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo