જ્યારે $F_1$ પેઢીની સંતતિનું સંકરણ પ્રભાવી સમયુગ્મી પિતૃ સાથે કરવામાં આવે,ત્યારે તેને શું કહે છે?

  • A
    કસોટી સંકરણ (Test cross)
  • B
    આઉટક્રોસ (Outcross)
  • C
    બેકક્રોસ (Backcross)
  • D
    આપેલ પૈકી એક પણ નહીં

Explore More

Similar Questions

પુંપૂર્વતા (Protandry) એ એવી અવસ્થા છે,જેમાં......

જ્યારે વનસ્પતિમાં નર પુષ્પો અને માદા પુષ્પો ભિન્ન છોડ પર સર્જાય,ત્યારે તે સ્થિતિને શું કહેવાય?

એકસદની (Monoecious) વનસ્પતિઓ જેમાં એકલિંગી પુષ્પો હોય છે,તે શું અટકાવશે $:$

વનસ્પતિઓમાં,કુદરતી રીતે,સ્વ-ફલન (autogamy) ટાળવામાં આવે છે કારણ કે ઉત્પન્ન થતા બીજ:

સ્વ-અસંગત (self-incompatible) વનસ્પતિઓમાં થતા પરાગનયનનો પ્રકાર જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo