નીચેનામાંથી કયા સજીવો એપીસ્ટેસીસ (પ્રભાવી જનીનનું અન્ય જનીન પર નિયંત્રણ) ની ઘટના દર્શાવે છે?

  • A
    મરઘાની જાતો
  • B
    ઉંદરની જાતો
  • C
    કોળું (Squash)
  • D
    આપેલા તમામ

Explore More

Similar Questions

સજીવોમાં કોષરસિય જનીનોની આનુવંશિકતા કોના દ્વારા શક્ય છે?

બાહ્યકોષકેન્દ્રીય આનુવંશિકતા એ ........ માં જનીનોની હાજરીનું પરિણામ છે.

$9:7$ નો ગુણોત્તર કોના પરિણામે મળે છે?

કૉમ્પ્લિમેન્ટરી (પૂરક) જનીનનું સ્વરૂપ પ્રકારનું પ્રમાણ ................ હોય છે.

મીઠા વટાણામાં,ફૂલોમાં રંગ માટે જનીનો $C$ અને $P$ આવશ્યક છે. જો બંનેમાંથી કોઈ એક અથવા બંને જનીનો ગેરહાજર હોય તો ફૂલો સફેદ હોય છે. $Cc\ pp \times cc\ Pp$ ના સંકરણથી ઉત્પન્ન થતી સંતતિમાં રંગીન ફૂલોની ટકાવારી કેટલી હશે ($\%$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo