નીચેનામાંથી કયું કાર્ય $RNA$ નું નથી?

  • A
    સંદેશાવાહક તરીકે કાર્ય કરવું
  • B
    અનુકૂલક તરીકે કાર્ય કરવું
  • C
    ઉત્સેચક તરીકે કાર્ય કરવું
  • D
    મોટા ભાગના સજીવોમાં જનીન દ્રવ્ય તરીકે કાર્ય કરવું

Explore More

Similar Questions

$RNA$ વિશ્વનું પ્રભુત્વ શેના દ્વારા સાબિત થાય છે?

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: ઉદ્દીપકીય $RNA$ ને રાઈબોઝાઈમ્સ કહેવામાં આવે છે.
વિધાન $II$: $RNA$ ઉત્પરિવર્તન પામી શકે છે,સ્વયં-પ્રતિકૃતિ બનાવી શકે છે અને પ્રતિક્રિયાઓને ઉદ્દીપ્ત કરી શકે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા સાચા વિકલ્પની પસંદગી કરો:

કયા પ્રકારનું $RNA$ ક્લોવર-લીફ (ત્રિપર્ણી) બંધારણ સાથે સંકળાયેલું છે?

$RNA$ માં થાયમીનના સ્થાને શું હોય છે?

ટ્રાન્સફર $RNA$ $(tRNA)$ ના અણુનું $3D$ બંધારણ કેવું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo