મેસેલ્સન અને સ્ટેહલના પ્રયોગમાં ઘનતા ઢોળાંશ (density gradient) બનાવવા માટે નીચેનામાંથી શેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો?

  • A
    $BaCl_2$
  • B
    $CsCl$
  • C
    $NaCl$
  • D
    $CaCl_2$

Explore More

Similar Questions

જો એક હાઇબ્રિડ $DNA$ $(^{14}N-^{15}N)$ ને $^{15}N$ બેઝ ધરાવતા ન્યુક્લિયોટાઇડ્સના માધ્યમમાં બે વાર પ્રતિકૃતિ (replication) કરવા દેવામાં આવે,તો અનુક્રમે હલકા,ભારે અને હાઇબ્રિડ $DNA$ નું પ્રમાણ શું હશે?

વૈજ્ઞાનિક કારણો આપો: $DNA$ પ્રતિકૃતિ (replication) દરમિયાન $DNA$ પોલિમરેઝ બેવડું કાર્ય કરે છે.

સ્વયંજનનની ઉત્પત્તિ $(ori)$ વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.

કયા ઉત્સેચક દ્વારા ઉલ્ટું પ્રત્યાંકન (reverse transcription) ઉદ્દીપિત થાય છે?

$DNA$ નું પ્રતિકૃતિ (Replication) કઈ દિશામાં થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo