ભાષાંતર (Translation) ની પ્રક્રિયા દરમિયાન શું થાય છે?

  • A
    પોલિસેકેરાઈડમાંથી એમિનો એસિડના પોલિમરનું સંશ્લેષણ
  • B
    ન્યુક્લિઓટાઈડના પોલિમરમાંથી એમિનો એસિડના પોલિમરનું સંશ્લેષણ
  • C
    એમિનો એસિડના પોલિમરમાંથી પોલિસેકેરાઈડનું નિર્માણ
  • D
    એમિનો એસિડના પોલિમરમાંથી ન્યુક્લિઓટાઈડના પોલિમરનું સંશ્લેષણ

Explore More

Similar Questions

ભાષાંતર (Translation) એ એવી પ્રક્રિયા છે જેમાં - ........

ભાષાંતર (Translation) ની પ્રક્રિયા શરૂ કરવા માટે સૌપ્રથમ $m-RNA$ સાથે શું જોડાય છે?

વિધાન: પ્રતિકૃતિ (Replication) અને પ્રત્યાંકન (Transcription) કોષકેન્દ્રમાં થાય છે,પરંતુ ભાષાંતર (Translation) કોષરસમાં થાય છે.
કારણ: $mRNA$ કોષકેન્દ્રમાંથી કોષરસમાં સ્થળાંતરિત થાય છે,જ્યાં પ્રોટીન સંશ્લેષણ માટે રિબોઝોમ્સ અને એમિનો એસિડ ઉપલબ્ધ હોય છે.

નીચેનામાંથી કયું ભાષાંતર (Translation) માટે સાચું નથી?

એમિનો એસિડનું $t-RNA$ સાથે જોડાવાની પ્રક્રિયાને શું કહે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo