સેવેરો ઑકોઆનું યોગદાન શું છે?

  • A
    $DNA$ નું સંશ્લેષણ
  • B
    નિશ્ચિત અનુક્રમવાળા $RNA$ નું સંશ્લેષણ
  • C
    પ્રોટીનનું સંશ્લેષણ
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

$CUA$ $CUA$ $CUA$ કોડોન નીચેનામાંથી કયા એમિનો એસિડ માટે સંકેત આપે છે?

જનીન સંકેત (Genetic code) વિશે સમજૂતી આપો.

$mRNA$ અને પ્રોટીનનો કોડ કેવો હોય છે?

$UUU$ અને $UUC$ કોડોન ફક્ત ફિનાઈલએલેનાઈન માટે સંકેત આપે છે. જનીનિક કોડના આ લક્ષણને શું કહેવામાં આવે છે?

નીચેનામાંથી કયો આરંભ સંકેત (initiation codon) છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo