રીબોઝોમના મોટા પેટા એકમમાં કેટલા સ્થાન (sites) હોય છે?

  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

આપેલ આકૃતિમાં બે $tRNA$ અણુઓ દર્શાવેલ છે. આ $tRNA$ ($P$ અને $Q$) સાથે કયા એમિનો એસિડ જોડાયેલા છે?

$RNA$ જે એમિનો એસિડના સંગ્રહમાંથી ચોક્કસ એમિનો એસિડને ગ્રહણ કરે છે અને પ્રોટીન સંશ્લેષણ દરમિયાન તેને રિબોઝોમ પર લઈ જાય છે,તેને શું કહે છે?

ભાષાંતર (Translation) ની પ્રક્રિયા શરૂ કરવા માટે સૌપ્રથમ $m-RNA$ સાથે શું જોડાય છે?

કયા પ્રકારનો $RNA$ જનીનિક સંકેતોને વાંચવાનું કાર્ય કરે છે?

નીચેનામાંથી કયો $rRNA$ આદિકોષકેન્દ્રી કોષોમાં રિબોઝાઈમ તરીકે કાર્ય કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo