આપેલ આકૃતિમાં '$3$' શું દર્શાવે છે?

  • A
    ટ્રાન્સએસિટાઈલેઝ
  • B
    $m-RNA$
  • C
    નિગ્રાહક
  • D
    પમીર્એઝ

Explore More

Similar Questions

વાઈલ્ડ ટાઈપ $E. coli$ કોષો ગ્લુકોઝ ધરાવતા સામાન્ય માધ્યમમાં ઉછરી રહ્યા છે. તેમને માત્ર લેક્ટોઝ શર્કરા ધરાવતા માધ્યમમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે. નીચેનામાંથી કયો ફેરફાર જોવા મળે છે?

$lac$ ઓપેરોન મોડેલમાં,લેક્ટોઝના અણુઓ કેવી રીતે કાર્ય કરે છે?

રિપ્રેસર પ્રોટીન શેમાંથી બને છે?

ઓપેરોન શું દર્શાવે છે?

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો.
યાદી-$I$ યાદી-$II$
$A$. જનીન $a$ $I$. $\beta$-ગેલેક્ટોસિડેઝ
$B$. જનીન $y$ $II$. ટ્રાન્સએસીટાઈલેઝ
$C$. જનીન $i$ $III$. પરમીએઝ
$D$. જનીન $z$ $IV$. રિપ્રેસર પ્રોટીન

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo