કયા સિદ્ધાંત મુજબ અજૈવિક અણુઓમાંથી ક્રમિક ઉદવિકાસની પ્રક્રિયા દ્વારા પ્રથમ જીવંત કોષ અસ્તિત્વમાં આવ્યો હશે?

  • A
    અજીવજનનવાદ (Abiogenesis)
  • B
    પેનસ્પર્મીઆ (Panspermia)
  • C
    જૈવજનન (Biogenesis)
  • D
    $A$ અને $B$ બંને

Explore More

Similar Questions

પૃથ્વીના વાતાવરણમાં મુક્ત ${O_2}$ કેવી રીતે મુક્ત થયો,જ્યારે જીવનની ઉત્પત્તિ સમયે કોઈ મુક્ત ${O_2}$ નહોતો?

કયા વૈજ્ઞાનિકે જીવનની ઉત્પત્તિ માટે સૌથી વધુ તર્કસંગત જૈવ-રાસાયણિક સિદ્ધાંત આપ્યો?

આપેલ આકૃતિમાં $b$ અને $z$ શું દર્શાવે છે?

ઉદવિકાસીય જીવવિજ્ઞાન (Evolutionary Biology) એટલે શું?

નીચેનામાંથી કયો વિકલ્પ ભૂસ્તરશાસ્ત્રીય યુગનો સાચો ઘટનાક્રમ દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo