'પૃથ્વી પરના સજીવો માત્ર એકમેક સાથે સામ્યતા દર્શાવે છે,તેવું નથી પણ વર્ષો પહેલાં અસ્તિત્વ ધરાવતા સજીવો સાથે પણ તેમની સમાનતા છે' આ તારણ કોના અવલોકન પર આધારિત છે?

  • A
    ચાર્લ્સ ડાર્વિન
  • B
    ઓપેરીન
  • C
    મીલર
  • D
    હાલ્ડેન

Explore More

Similar Questions

માનવ ગર્ભના પ્રારંભિક તબક્કે સ્પષ્ટપણે શું જોવા મળે છે?

પુનરાવર્તન સિદ્ધાંત (Recapitulation theory) માટેનું એક સારું ઉદાહરણ કયું છે?

માનવ સહિતના બધા જ પૃષ્ઠવંશીઓના ગર્ભમાં કઈ અવશિષ્ટ રચના વિકસે છે?

નીચેના શબ્દોની વ્યાખ્યા અને સમજૂતી આપો: $1$. કાર્યસદ્રશ અંગો (Analogous organs),$2$. અવશિષ્ટ અંગો (Vestigial or rudimentary organs).

અશ્મિઓના અભ્યાસને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo