અપસારી ઉદવિકાસ (Divergent evolution) દર્શાવતી જોડ પસંદ કરો.

  • A
    બોબકેટ - વરૂ
  • B
    ઉંદર - માર્સુપિયલ છછુંદર
  • C
    લેમુર - ટપકાવાળુ કસ્કસ
  • D
    ઊડતી ખિસકોલી - ઊડતી ફેલેન્જર

Explore More

Similar Questions

ગેલપાગોસ ટાપુઓ પરથી શોધાયેલ ડાર્વિનના ફિન્ચ પક્ષીઓ શેનું ઉદાહરણ છે?

કાંગારૂ દ્વારા પુંછડીનો પાંચમા ઉપાંગ તરીકે ઉપયોગ એ શેનું ઉદાહરણ છે?

અસંબંધિત સજીવોના સમૂહમાં સમાન અનુકૂલિત કાર્યાત્મક બંધારણીય લક્ષણોનો વિકાસ થવો તેને શું કહેવાય છે?

$A$: સ્પોટેડ કસકસ (Spotted cuscus) અને માર્સુપિયલ મોલ (marsupial mole) એ માર્સુપિયલ અનુકૂલિત પ્રસરણના ઉદાહરણો છે.
$R$: બંને ઓસ્ટ્રેલિયન પ્રદેશમાં જોવા મળે છે.

અસંગત વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo