સાચું વિધાન પસંદ કરો.

  • A
    અપસારી ઉદવિકાસ દર્શાવતા પ્રાણીઓના પૂર્વજો જુદા જુદા હોય છે.
  • B
    ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ કેન્દ્રાભિસારી ઉદવિકાસ દર્શાવે છે.
  • C
    બોગનવેલના કંટક અને કુકુરબીટાના પ્રકાંડસૂત્ર સમમૂલક રચનાઓ છે.
  • D
    શક્કરિયા અને બટાટા સમમૂલક રચનાઓ છે.

Explore More

Similar Questions

અપસારી ઉત્ક્રાંતિ (divergent evolution) માટેના ઉદાહરણોના નીચેના સમૂહોમાંથી ખોટો વિકલ્પ પસંદ કરો:

નવજાત શિશુઓમાં પૂર્વજોના લક્ષણો જેવા કે પૂંછડી,રાક્ષસી ચહેરો,ઝાલર ફાટો (gill slits),બહુવિધ સ્તન વગેરેનું દેખાવું શું કહેવાય છે?

નીચેનામાંથી કયું અભિસારી ઉત્ક્રાંતિ (convergent evolution) નું ઉદાહરણ નથી?

આપેલા વિકલ્પોમાંથી સમમૂલક અંગો પસંદ કરો.
$(I)$ પૃષ્ઠવંશીઓના હૃદય.
$(II)$ પૃષ્ઠવંશીઓના મગજ.
$(III)$ બુગનવેલિયાના કંટક અને કુકરબિટાના સૂત્રાંગો.
$(IV)$ પૃષ્ઠવંશીઓના ઉપાંગો.
સાચો વિકલ્પ કયો છે?

નીચેનામાંથી કઈ રચના $Homo$ $sapiens$ (માનવ) માં અવશિષ્ટ અંગ નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo