સાચું વિધાન પસંદ કરો.

  • A
    હાર્ડિ-વેઈનબર્ગ સમતુલા ચાર ઘટકો દ્વારા અસર પામે છે.
  • B
    જનીનિક વિચલન (Genetic drift) હાર્ડિ-વેઈનબર્ગ સમતુલાને અસર કરતું નથી.
  • C
    પ્રાકૃતિક પસંદગી હાર્ડિ-વેઈનબર્ગ સમતુલાને અસર કરે છે.
  • D
    જ્યારે વસ્તીનો કોઈ એક ભાગ અન્ય વસ્તીમાં સ્થળાંતર કરે છે,ત્યારે તેને વિકૃતિ (Mutation) કહેવામાં આવે છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું હાર્ડી-વેઈનબર્ગ સંતુલનને અસર કરતું નથી?

વસ્તીમાં કુલ જનીનો અને તેના વૈકલ્પિક કારકો (એલીલ્સ) ને સંયુક્ત રીતે શું કહે છે?

બધા જ વૈકલ્પિક કારકો (alleles) ની આવૃત્તિઓનો સરવાળો કેટલો થાય છે?

હાર્ડી-વેઈનબર્ગના સિદ્ધાંત માટેનું સાચું સૂત્ર કયું છે?

વસતિના જનીનિક સંતુલનમાં શેના કારણે વિક્ષેપ પડે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo