નીચેનામાંથી કોનો સમાવેશ જન્મજાત પ્રતિકારકતાના કોષીય અંતરાયમાં કરી શકાતો નથી?

  • A
    લસિકા કોષો દ્વારા સ્ત્રવિત એન્ટીબોડી
  • B
    પોલીમોર્ફો ન્યુક્લિયર લ્યુકોસાઈટ્સ $(PMNL)$
  • C
    નૈસર્ગિક મારક $(NK)$ કોષો
  • D
    એકકેન્દ્રીય કણો (મોનોસાઈટ્સ)

Explore More

Similar Questions

રસીકરણ વ્યક્તિને રોગથી સુરક્ષિત કરે છે કારણ કે તે

એન્ટિબોડીઝનું ઉત્પાદન કોના દ્વારા થાય છે?

એન્ટિબોડી અણુને $H_2L_2$ તરીકે શા માટે દર્શાવવામાં આવે છે?

નીચેની કોલમ યોગ્ય રીતે જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$1.$ લાળ અને અશ્રુ$a.$ કોષરસીય અંતરાય
$2.$ શ્લેષ્મ પડ$b.$ કોષીય અંતરાય
$3.$ $PMNL$$c.$ દેહધાર્મિક અંતરાય
$4.$ ઈન્ટરફેરોન્સ$d.$ ભૌતિક અંતરાય

ઇન્ટરફેરોનનો સ્ત્રાવ કયા પ્રકારનો અવરોધ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo