નીચેનામાંથી કોનો સમાવેશ કાર્સિનોજન (કેન્સરજન) તરીકે કરી શકાતો નથી?

  • A
    ધૂળના રજકણો સાથેની પરાગરજ
  • B
    વાહનોના ધુમાડા
  • C
    ધુમ્રપાનથી ઉત્પન્ન થતો ધુમાડો
  • D
    $UV$ વિકિરણો

Explore More

Similar Questions

કેન્સરના નિદાન માટે નીચેનામાંથી કઈ તકનીક સૌથી સુરક્ષિત છે?

કેન્સરની સારવારમાં નીચેનામાંથી કયું વિટામિન ઉપયોગી છે?

નીચેનામાંથી કઈ ઍન્ટિકૅન્સર ડ્રગ્સની આડઅસર છે?
$(i)$ લકવો $(ii)$ વાળ ખરવા $(iii)$ શ્વેતકણોની સંખ્યામાં ઘટાડો $(iv)$ એનિમિયા

સારકોમા પ્રકારના કૅન્સરમાં .........

સૌમ્ય ગાંઠ (Benign tumour) એટલે એવી ગાંઠ જે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo