આલ્કોહોલના વધુ પડતા સેવનથી યકૃતને અસર થતા કયો રોગ થાય છે?

  • A
    સીરોસીસ
  • B
    સીફીલીસ
  • C
    યકૃતનું કેન્સર
  • D
    હીપેટાઈટીસ

Explore More

Similar Questions

$L.S.D.$ શામાંથી મેળવવામાં આવે છે?

ભ્રમ કે માયાજાળ (hallucinations) પ્રેરતી વનસ્પતિને ઓળખો.

નીચેનામાંથી કયું અસહ્ય હૃદયના દુઃખાવા અને હાડકાના ભંગાણ માટે અસરકારક છે?

ચેતાપ્રેષક દ્રવ્ય $Dopamine$ ના સંદર્ભમાં નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન-$I$: $Dopamine$ ઉત્પન્ન કરતા ચેતાકોષોના અધઃપતનને કારણે $Parkinson's$ રોગ થાય છે.
વિધાન-$II$: $Cocaine$ ને કારણે $Dopamine$ નું સ્તર વધે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

તમાકુનું સેવન એડ્રેનાલિન અને નોર-એડ્રેનાલિનના સ્ત્રાવને ઉત્તેજિત કરવા માટે જાણીતું છે. આ માટે જવાબદાર ઘટક કયો હોઈ શકે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo