નીચેનામાંથી કઈ દવાનો ઉપયોગ અનિંદ્રા અને હતાશા (ડિપ્રેશન) થી પીડાતા દર્દીઓ માટે કરવામાં આવે છે?

  • A
    બાર્બીટ્યુરેટ્સ
  • B
    એમ્ફેટામાઈન્સ
  • C
    બેન્ઝોડાયઝેપાઈન્સ
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

શા માટે કેટલાક કિશોરો ડ્રગ્સ લેવાનું શરૂ કરે છે? આને કેવી રીતે ટાળી શકાય?

$S$ - વિધાન: તરુણાવસ્થા એ $12$ થી $18$ વર્ષની ઉંમર વચ્ચેનો સમયગાળો છે.
$R$ - કારણ: તરુણાવસ્થા દરમિયાન ઉત્તેજના અને સાહસ માટેની જિજ્ઞાસા જરૂરી બને છે.

નીચેનામાંથી કયું દ્રવ્ય મગજની સક્રિયતાને અવરોધે છે તથા રાહત,ઘેન અને મગજને શાંત કરનાર લાગણીઓ ઉત્પન્ન કરે છે?

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$P$. અફીણ (Opioids)$I$. નાસિકા અને ઈન્જેક્શન દ્વારા
$Q$. કેનાબિનોઈડ્સ$II$. અંત:શ્વસન અને મુખ દ્વારા
$R$. કોકેઇન$III$. નાસિકા દ્વારા

યકૃતમાં આલ્કોહોલનું રૂપાંતર કયા ઝેરી પદાર્થમાં થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo