નીચેનામાંથી સાચા વિધાનોની સંખ્યા ઓળખો:
$(1)$ જનીન થેરાપીનો ઉપયોગ $ADA$ ની ઉણપની સારવારમાં થાય છે.
$(2)$ ધનુર્વા (Tetanus) માં સતત સ્નાયુ સંકોચન થાય છે. તેમાં વિશ્રામી અવસ્થાનો અભાવ હોય છે.
$(3)$ સિગારેટ અને ધુમ્રપાનથી શ્વસનતંત્રમાં અસ્થમાની બિમારી થાય છે.
$(4)$ દર્દીમાં પ્રત્યારોપિત મૂત્રપિંડ એ કોષરસીય પ્રતિકારકતા (cell-mediated immunity) ને કારણે નિષ્ફળ જઈ શકે છે.
$(5)$ સિરમ ગ્લોબ્યુલીન એ એન્ટીબોડી છે.

  • A
    $3$
  • B
    $2$
  • C
    $4$
  • D
    $1$

Explore More

Similar Questions

હવા દ્વારા ફેલાતા રોગોની જોડી કઈ છે?

રોગ અને તેના રોગકારકને યોગ્ય રીતે જોડો.
વિભાગ-$I$વિભાગ-$II$
$(1)$ બ્રેકબોન ફીવર$(A)$ લેપ્રોસી (રક્તપિત્ત)
$(2)$ ધનુર$(B)$ ફલેવી-અર્બો વાયરસ
$(3)$ એસ્કેરીયાસીસ$(C)$ ક્લોસ્ટ્રીડિયમ ટીટેની
$(4)$ રક્તપિત્ત$(D)$ એસ્કેરીસ લમ્બ્રીકોઈડિસ

નીચેનામાંથી કયા ચેપનું નિદાન પોલિમરેઝ ચેઈન રિએક્શન $(PCR)$ ના ઉપયોગ દ્વારા કરી શકાય છે?

વિભાગ-$I$ ને વિભાગ-$II$ સાથે જોડો:
વિભાગ-$I$વિભાગ-$II$
$(1)$ પેયર્સ પેચીસ$(A)$ સ્વયંપ્રતિરક્ષા રોગ
$(2)$ થાયમસ$(B)$ ભ્રમ પેદા કરનાર
$(3)$ હાશીમોટો ડીસીઝ$(C)$ પ્રાથમિક લસિકાઅંગ
$(4)$ $LSD$$(D)$ વાઈરસ
$(5)$ ચીકનગુનીયા$(E)$ દ્વિતીયક લસિકા અંગ

મનુષ્યમાં નીચેનામાંથી કયો એક મહત્વનો ચેપી રોગ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo