નીચેનામાંથી $APC$ (Antigen Presenting Cell) ને ઓળખો.

  • A
    $B$-કોષ,$T$-કોષ,મોનોસાઇટ્સ
  • B
    મેક્રોફેઝ,ડેન્ડ્રાઈટીક કોષો,$B$-કોષો
  • C
    માસ્ટ કોષો,$T_C$ કોષ,$T_H$ કોષ
  • D
    $B$-લસિકાકોષો,$T$-લસિકાકોષો

Explore More

Similar Questions

નીચેની કોલમ યોગ્ય રીતે જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$1.$ લાળ અને અશ્રુ$a.$ કોષરસીય અંતરાય
$2.$ શ્લેષ્મ પડ$b.$ કોષીય અંતરાય
$3.$ $PMNL$$c.$ દેહધાર્મિક અંતરાય
$4.$ ઈન્ટરફેરોન્સ$d.$ ભૌતિક અંતરાય

કયા અંગો $T$-લસિકાકોષો ($T$-lymphocytes) ના પરિપક્વન માટે સૂક્ષ્મ પર્યાવરણ પૂરું પાડે છે?

કોલોસ્ટ્રમમાં કયા એન્ટીબોડી પુષ્કળ પ્રમાણમાં હોય છે?

$MALT$ (શ્લેષ્મ-સંબંધિત લસિકાપેશી) ક્યાં આવેલ છે?

એન્ટિબોડીમાં એન્ટિજન-બાઈન્ડિંગ સાઈટ (એન્ટિજન જોડાણ સ્થાન) ક્યાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo