નીચેના વિભાગોને જોડો:
વિભાગ-$I$વિભાગ-$II$
$(a)$ પર-સંવર્ધન (Cross-breeding)$(1)$ એપિસ ઈન્ડિકા
$(b)$ આંતરજાતિય સંકરણ (Interspecific hybridization)$(2)$ નીલક્રાંતિ
$(c)$ મધમાખી$(3)$ ખચ્ચર
$(d)$ મત્સ્યઉદ્યોગ$(4)$ હિસારડેલ

  • A
    $a-3, b-4, c-1, d-2$
  • B
    $a-4, b-3, c-1, d-2$
  • C
    $a-4, b-3, c-2, d-1$
  • D
    $a-3, b-2, c-1, d-4$

Explore More

Similar Questions

નીચેનામાંથી પ્રોટીનનો સૌથી સમૃદ્ધ સ્ત્રોત કયો છે?

અન્ન-ઉત્પાદન વધારવા માટે નીચેનામાંથી કયો વિકલ્પ વિચારી શકાય છે?

કઈ વનસ્પતિમાંથી પ્રવાહી મીણ મેળવવામાં આવે છે જે સર્મ વ્હેલના તેલના સમકક્ષ ગુણધર્મો ધરાવે છે?

રેશમ,મધ અને લાખ એ શું છે?

સમશીતોષ્ણ વિસ્તારનો અગત્યનો ધાન્ય પાક કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo