નીલહરિત લીલ (Blue-green algae) જમીનની ફળદ્રુપતામાં કેવી રીતે વધારો કરે છે?

  • A
    કાર્બન ડાયોક્સાઇડના સ્થાપન દ્વારા
  • B
    ઓક્સિજનનો ઉમેરો કરીને
  • C
    કાર્બનિક દ્રવ્યોનો ઉમેરો કરીને
  • D
    અકાર્બનિક દ્રવ્યોનો ઉમેરો કરીને

Explore More

Similar Questions

નીચેના કૉલમ યોગ્ય રીતે જોડો:
કૉલમ-$I$કૉલમ-$II$
$(a)$ $Rhizobium$$(i)$ $Mycorrhiza$
$(b)$ $Azospirillum$$(ii)$ ડાંગરનું ખેતર
$(c)$ $Glomus$ ફૂગ$(iii)$ શિમ્બીકુળની વનસ્પતિ
$(d)$ સાયનોબેક્ટેરિયા$(iv)$ મુક્તજીવી બેક્ટેરિયા

આધુનિક ખેડૂતો ...... ના ઉપયોગ દ્વારા ડાંગરના પાકનું ઉત્પાદન $50\%$ થી વધુ વધારી શકે છે.

જલીય હંસરાજ જે નીલહરિત લીલ,$Anabaena$ (એનાબીના) ના વિકાસમાં મદદ કરે છે અને ડાંગરના પાકનું ઉત્પાદન વધારે છે,તે ....... છે.

ડાંગરના ખેતરમાં સામાન્ય નાઈટ્રોજન સ્થાપક . . . . . . છે.

નીચેનામાંથી કયું જૈવિક ખાતરનું ઉદાહરણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo