નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    મિથેનોબેક્ટેરિયમ સેલ્યુલોઝયુક્ત માધ્યમમાં વૃદ્ધિ પામી શકે છે.
  • B
    બાયોગેસનો ઉપયોગ રાંધવા અને પ્રકાશ મેળવવા માટે થાય છે.
  • C
    $Bt$-કપાસ લેપિડોપ્ટેરાન ઈયળો સામે અપ્રતિકારક છે.
  • D
    બકુલો વાઈરસનો ઉપયોગ જૈવિક નિયંત્રક તરીકે થાય છે.

Explore More

Similar Questions

નીંદણનાશક અવરોધક $GM$ પાકના ઉત્પાદન/ઉપયોગનો મુખ્ય હેતુ શું છે?

યજમાન કોષમાં $DNA$ દાખલ કરીને સૂત્રકૃમિ પ્રતિરોધક બનાવવા માટે .......... ઉત્પન્ન કરવામાં આવે છે.

$Bacillus$ $thuringiensis$ દ્વારા સંશ્લેષિત સ્ફટિકમય પ્રોટીન કોના દ્વારા સક્રિય થાય છે?

$Bacillus$ $thuringiensis$ $(Bt)$ સ્ટ્રેન્સનો ઉપયોગ નવીન પ્રકારના શેના નિર્માણ માટે કરવામાં આવ્યો છે?

નીચેનામાંથી કયું ખૂબ જ ખર્ચાળ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo