નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    શહેરનું ગંદુ પાણી મોટા પ્રમાણમાં કાર્બનિક પદાર્થો અને સૂક્ષ્મજીવો ધરાવે છે.
  • B
    ફ્લોક્સ નિર્જીવ છે.
  • C
    બાયોગેસ પ્લાન્ટમાં કોંક્રિટના ખાડામાં જૈવિક કાર્બનિક કચરો અને છાણનો કાદવ ભરવામાં આવે છે.
  • D
    બાયોગેસ પ્લાન્ટમાં મિથેનોજન્સ અજારક શ્વસન કરે છે.

Explore More

Similar Questions

નીચેના વિભાગોને યોગ્ય રીતે જોડો:
વિભાગ-$I$વિભાગ-$II$
$(a)$ ફલોકસ$(1)$ જૈવિક નિયંત્રક
$(b)$ મિથેનોબેક્ટેરિયમ$(2)$ જૈવિક સારવાર
$(c)$ લેડીબર્ડ$(3)$ જૈવિક ખાતર
$(d)$ સાયનોબેક્ટેરિયા$(4)$ બાયોગેસનું ઉત્પાદન

અસંગત વિકલ્પ પસંદ કરો.

નીચેનામાંથી કઈ જોડી ખોટી રીતે જોડાયેલી છે?

નીચે આપેલ પૈકી કયું જોડકું અસંગત છે?

નીચેનામાંથી કયા સૂક્ષ્મજીવો ઘરગથ્થુ ઉત્પાદનોની બનાવટમાં સામેલ $\text{નથી}$?
$A.$ Aspergillus niger
$B.$ Lactobacillus
$C.$ Trichoderma polysporum
$D.$ Saccharomyces cerevisiae
$E.$ Propionibacterium sharmanii
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo