આધુનિક બાયોટેકનોલોજીનો ઉદ્ભવ કઈ તકનિકોમાંથી થયો છે?

  • A
    જનીન ઈજનેરીવિદ્યા અને જૈવપ્રક્રિયા ઈજનેરીવિદ્યા
  • B
    જૈવ-રાસાયણિકવિદ્યા અને સૂક્ષ્મજૈવવિદ્યા
  • C
    જનીન ઈજનેરીવિદ્યા અને જૈવરાસાયણિકવિદ્યા
  • D
    જૈવપ્રક્રિયા-ઈજનેરીવિદ્યા અને બાયોઈન્ફોર્મેટિક્સ

Explore More

Similar Questions

જિનેટિક એન્જિનિયરિંગ સાથે સંબંધિત વિજ્ઞાનની શાખા કઈ છે?

$DNA$ અને $RNA$ જેવા આનુવંશિક પદાર્થોના રસાયણમાં ફેરફાર કરીને તેમને યજમાન સજીવોમાં દાખલ કરવાની અને યજમાનના સ્વરૂપલક્ષી (phenotype) લક્ષણો બદલવાની તકનીક છે:

હવે કઈ પદ્ધતિ દ્વારા ઈચ્છિત લક્ષણો ધરાવતા છોડ અને પ્રાણીઓનો ઉછેર કરવો શક્ય છે?

ક્યારે અને ક્યાં પ્રથમ વખત "બાયોટેકનોલોજી" (biotechnology) શબ્દનો ઉપયોગ થયો હતો?

બાયોટેકનોલોજીની વ્યાખ્યા ..... દ્વારા આપવામાં આવી હતી.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo