આણ્વીય કાતર તરીકે ઓળખાતા ઉત્સેચકનું કાર્ય શું છે?

  • A
    $DNA$ ને કોઈપણ સ્થાનેથી કાપવું.
  • B
    $DNA$ ને ચોક્કસ સ્થાનેથી કાપવું.
  • C
    $RNA$ ને કોઈપણ સ્થાનેથી કાપવું.
  • D
    $RNA$ ને ચોક્કસ સ્થાનેથી કાપવું.

Explore More

Similar Questions

રીકોમ્બિનન્ટ $\text{DNA}$ ટેકનોલોજીના નીચેનામાંથી કયા સાધનને તેના ઉપયોગ સાથે ખોટી રીતે જોડવામાં આવ્યું છે?

Difficult
View Solution

નીચેનામાંથી કોને કુદરતી જિનેટિક એન્જિનિયર તરીકે ઓળખવામાં આવે છે?

$DNA$ નો જાણીતો ક્રમ જે પૂરક $DNA$ શૃંખલા શોધવા માટે વપરાય છે,તે છે:

$PCR$ માં વપરાતું $DNA$ પોલિમરેઝ નીચેનામાંથી કયા બેક્ટેરિયામાંથી અલગ કરવામાં આવે છે?

નીચેનામાંથી પેલિન્ડ્રોમિક ક્રમ ઓળખો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo