$EcoR\, I$ માં $E$ અને $R$ અક્ષર અનુક્રમે શેના પરથી લેવામાં આવ્યા છે?

  • A
    પ્રજાતિ અને જાતિ
  • B
    જાતિ અને જાત
  • C
    પ્રજાતિ અને જાત
  • D
    જાત અને જાતિ

Explore More

Similar Questions

પ્લાઝમિડ માટે શું સાચું છે?

$pBR322$ પ્લાઝમિડના પ્રતિકૃતિ (replication) માં સામેલ પ્રોટીન માટે કોડિંગ કરતો પ્લાઝમિડનો ભાગ કયો છે?

$DNA$ લાઈગેઝ એક ઉત્સેચક છે,જે .......

રિસ્ટ્રિક્શન ઉત્સેચકો $DNA$ ને ક્યાંથી કાપે ત્યારે બુઠા છેડા (blunt ends) ઉત્પન્ન થાય છે?

વનસ્પતિઓમાં,$Agrobacterium$ $tumefaciens$ ના ટ્યુમર ઇન્ડ્યુસિંગ પ્લાઝમિડ $(Ti)$ નો ઉપયોગ ક્લોનિંગ વેક્ટર તરીકે થાય છે. આ વિધાન

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo