કયો ઉત્સેચક $DNA$ ના છેડા પરથી ન્યુક્લિઓટાઈડ દૂર કરે છે?

  • A
    એન્ડોન્યુક્લિએઝ
  • B
    એક્ઝોન્યુક્લિએઝ
  • C
    રીબોન્યુક્લિએઝ
  • D
    ઝાયમેઝ

Explore More

Similar Questions

રોગકારક બેક્ટેરિયા એન્ટિબાયોટિક્સ સામે પ્રતિકારક શક્તિ શેમાં ફેરફાર થવાને કારણે મેળવે છે?

રિસ્ટ્રીક્શન ફ્રેગમેન્ટ લેન્થ પોલીમોર્ફીઝમ $(RFLP)$ ના પૃથકકરણ માટે નીચેનામાંથી કઈ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે?
$1$. ઈલેક્ટ્રોફોરેસીસ
$2$. ઈલેક્ટ્રોપોરેશન
$3$. મિથાઈલેશન
$4$. રિસ્ટ્રીક્શન ડાઈજેશન

રિકોમ્બિનન્ટ $DNA$ ના નિર્માણમાં વપરાતા રિસ્ટ્રિક્શન ઉત્સેચકો એન્ડોન્યુક્લિએઝ છે જે $DNA$ ને 'ચોક્કસ ઓળખ ક્રમ' (specific-recognition sequence) પર કાપે છે. જો તેઓ $DNA$ ને ચોક્કસ ઓળખ ક્રમ પર ન કાપે તો તેનો ગેરફાયદો શું થશે?

Restriction endonuclease ઉત્સેચકમાં 'Restriction' (પ્રતિબંધ) નો અર્થ શું થાય છે?

$Ti-$ પ્લાઝમિડ શેમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo