વિદેશી $DNA$ ના ટુકડાને કોની સાથે જોડવાથી તે ગુણન પામી શકે છે?

  • A
    પ્લાઝમિડ
  • B
    બેક્ટેરિયોફેઝ
  • C
    ફેઝમિડ
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

બાયોલિસ્ટિક્સ પદ્ધતિ . . . . . . માં જનીન સ્થાનાંતરણ માટે યોગ્ય છે.

રિસ્ટ્રીકશન એન્ઝાઈમ માટેનું પ્રક્રિયક .......... છે.

$pBR322$ પ્લાઝમિડના પ્રતિકૃતિ (replication) માં સામેલ પ્રોટીન માટે કોડિંગ કરતો પ્લાઝમિડનો ભાગ કયો છે?

ક્લોનિંગ વાહક $DNA$ ના કાર્ય માટે શું જરૂરી છે?

રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ અને રિસ્ટ્રિક્શન એક્ઝોન્યુક્લિએઝ વચ્ચેનો તફાવત આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo