નીચેનામાંથી કયા સૂત્ર દ્વારા નેટાલીટી (જન્મદર) જાણી શકાય છે?

  • A
    જન્મની કુલ સંખ્યા / શરૂઆતની વસ્તીનું કદ
  • B
    મૃત્યુ પામતા સજીવોની સંખ્યા / શરૂઆતની વસ્તીનું કદ
  • C
    $N_{t+1} = N_t + [(B + I) - (D + E)]$
  • D
    આમાંથી એક પણ નહીં

Explore More

Similar Questions

જો પ્રયોગશાળામાં $50$ ફળમાખીઓની વસ્તીમાંથી $10$ ફળમાખીઓ એક અઠવાડિયા દરમિયાન મૃત્યુ પામે છે, તો આ સમયગાળા દરમિયાન મૃત્યુદર $= ........$ વ્યક્તિગત પ્રતિ ફળમાખી પ્રતિ અઠવાડિયા છે.

વસ્તીનું કદ શેના પર આધારિત નથી?

ફળમાખીની લેબોરેટરીમાં $40$ ની સંખ્યા ધરાવતી વસતીમાં એક અઠવાડીયામાં $4$ માખી મૃત્યુ પામે, તો તેનો મૃત્યુદર કેટલો થાય?

વસ્તી ગીચતામાં . . . . . . અને . . . . . . વસ્તીમાં વધારો કરે છે.

નીચે આપેલ વય પિરામિડ દ્વારા કયા પ્રકારની માનવ વસ્તીનું પ્રતિનિધિત્વ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo